તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળપાદરમાં મેગા સર્જીકલ ઓર્થોપેડીક કેમ્પ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ | ન્યૂ લાઇફ હોસ્પિટલ દ્વારા તા.12મીના રોજ ગળપાદર ગ્રામ પંચાયતના હોલમાં મેગા સર્જીકલ ઓર્થોપેડીક કેમ્પનું સવારે 10થી 12 સુધી આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના હોલમાં યોજાનારા કેમ્પમાં મા અમૃતમ અને આયુષ્યમાન યોજના અંતર્ગત હાટકાના તમામ ઓપરેશન તથા ઘુંટણના રીફરેશમેન્ટ મફત કરી આપવામાં આવશે. જનરલ સર્જરીના ઓપરેશન પણ મફત સરકારના નિયમ મુજબ કરી આપવામાં આવશે. દર્દીઓએ જુના રીપોર્ટ અને એક્ષરે સાથે લાવવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો