ગાંધીધામમાં માયુમે કર્યુ રાજ્યપાલનું સન્માન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ| સમાજ સુધારક આર્યસમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 196મી જન્મજયંતીના અવસર પર આર્ય સમાજ ગાંધીધામના જ્ઞાનજ્યોતિ મહોત્સવમાં આયોજનમાં મુખ્ય અતિતી રુપે આવેલા રાજ્યપાલ ઋષિભક્ત આચાર્ય દેવવ્રત આવ્યા હતા. જેમનું મારવાડી યુવા મંચના પ્રમુખ જીતેંદ્ર જૈન, મંત્રી શૈલેંદ્ર જૈન, સહમંત્રી કેવદારામ પટેલ, પારસ જોયા સહિતની તીમે સ્વાગત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...