તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારવાડી યુવા મંચ અને જાગૃતિ શાખાની શપથવિધિ યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના મારવાડી યુવા મંચની કાર્યકારિણી શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રાંતમ અંચના અધ્યક્ષ રાજેંદ્ર અગ્રવાલ દ્વારા નવા વણાયેલા પ્રમુખ જીતેંદ્ર જૈન (સેઠિયા), ઉપપ્રમુખ રોશન ગોયલ, મનિષ ગુપ્તા, મંત્રી શૈલેંદ્ર જૈન, સહમંત્રી પારસ ઓજ્યા, કેવદારામ પટૅલ, ખજાનચી સંદિપ બાગરેચા તેમજ ભારતીય મંચના પુર્વ ઉપપ્રમુખ સંગીતા શાહએ જાગ્રુતિ શાખાના નવા અધ્યક્ષ સ્વેતા મહેતા, સુધા શાહ, જ્યોતિ જૈન, મીના નાહટા, રજંની ગોયલ, રાજુલ જૈન શાહને શપથ લેવડાવ્યા હતા. આયોજનમાં નગપપ્રમુખ કાનજી ભર્યા, ચેમ્બર પ્રમુખ દિનેશ ગુપ્તા, તેરાપંથ ભવનના સુખરાજ સિંઘવી, બાબુલાલ સિંઘવી, સુરેશ ગુપ્તા, નંદલાલ ગોયલ સહિતના ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષેના કાર્યોની \\\'યુવા ચેતના\\\' પુસ્તકનું અનાવરણ પણ કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...