• Home
  • Kutchh
  • Mandavi
  • Mandvi News - mandvi the mandvi chamber which runs the animal protection campaign for life 031022

માંડવી| જીવ દયા અર્થે પશુ રક્ષા અભિયાન ચલાવતા માંડવી ચેમ્બર

માંડવી| જીવ દયા અર્થે પશુ રક્ષા અભિયાન ચલાવતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ચેરિટેબલ ટ્રસ્ટને દાતા દ્વારા પાંચ લાખનું...

DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:10 AM
Mandvi News - mandvi the mandvi chamber which runs the animal protection campaign for life 031022
માંડવી| જીવ દયા અર્થે પશુ રક્ષા અભિયાન ચલાવતા માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ચેરિટેબલ ટ્રસ્ટને દાતા દ્વારા પાંચ લાખનું દાન અપાયું હતું. મૂળ માંડવીના હાલે અમેરિકા સ્થિત હાર્દિકાબેન અને પ્રદીપ ભાઇલાલ શાહે તેમના લગ્નની 40મી તિથિ નિમિત્તે આ દાન આપ્યું હતું. ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશી અને હોદ્દેદારોએ ચેક સ્વીકારતાં દાતાનો આભાર માન્યો હતો.

X
Mandvi News - mandvi the mandvi chamber which runs the animal protection campaign for life 031022
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App