તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલાશા કુટીયા પાસેના ફાટકે અન્ડર બ્રીજ બનાવો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આદીપુર શહેર અને મેઘપર બોરીચીને જોડતું કોલેજ તથા લીલાશા કુટીયા પાસે આવેલ રેલ્વે ફાટક 24 કલાકમાં 60 વખત ખોલબંધ થાય છે. આ વિસ્તારમાં 50 જેટલી સોસાયટીઓ આવી છે જેમાં 2500 થી 3000 રહેણાંકના મકાનોનો સમાવેશ થાય છે. અવરજવર કરવા માટે આદીપુરથી અંજાર જવા બાયપાસ રોડ તરીકે તેનો ઉપયોગ થાય છે. સીંગલ કાર્ગો પસાર થતી વખતે 10 મીનીટ માટે ફાટક બંધ રહે છે. ઘણી વખત આમને સામને આવતી બંને માલગાડીએા પસાર થતા ફાટક 20 મીનીટ સુધી બંધ રહે છે. આ બાબતે રેલ્વે ફાટકના ટ્રાફીક માટે અન્ડર બ્રીજ બનાવવા દીપ્તી મોરીએ વેસ્ટર્ન રેલ્વેના રીજનલ મેનેજરને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો