તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહંતે જાહેરમાં ચારો ન નાખવા અપીલ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહંતે જાહેરમાં ચારો ન નાખવા અપીલ કરી
મહંત ત્રિકમદાસજી મહારાજે જાહેર રોડ ઉપર ચારો ન નાખી નંદી શાળામાં દાન/ચારો નાખવામાં આવે તેવી અંજારની જનતાને અપીલ કરી જાહેરમાં ચારો ન નખાય તો શહેરની સમસ્યા હળવી બનશે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નંદિશાળામાં હાલે 30 લાખના કામો થઈ ગયા છે અને લગભગ તેટલી જ રકમના અન્ય કામો ચાલુમાં છે. જેથી વધુને વધુ દાન નંદિશાળાને અપાય તેવી અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો