તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાપર : શાકભાજીના ફેરિયાને કાર્ડ અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર | રાપરમાં પાલિકા દ્વારા આવાસ યોજનાના લાભાર્થીઓને સદોગંદનામું કરાવાયું હતું તેમજ ફેરિયાઓને કાર્ડ આપવમાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ના પ્રમુખ લક્ષમણ સિંહ સોઢા, નગરપાલિકા પ્રમુખ ગંગાબેન સિયારીયા, ઉપ પ્રમુખ હઠુભા સોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, ચીફ ઓફિસર મેહુલ જોધપુરા, રમેશ સિયારીયા, રામજી પીરાણા, મુરજી પરમાર, લાલ મામદ રાયમા વગેરેની આગેવાની હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના માટેના સોંગદનામા કરાયા હતા અને આવાસની કામગીરી ઝડપી બનાવાય તવું સૂચન કરાયું હતું. તો લાંબા સમય થી હંગામી જગ્યા માટે માંગણી કરતા શાકભાજીના વિક્રેતાઓને બસ સ્ટેશન વાળી ગલીમાં ભાડા પેટે જગ્યા ફાળવીને કાર્ડ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...