• Home
  • Kutchh
  • Mundra
  • Mundra ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ

ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ

Mundra - ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ

DivyaBhaskar News Network

Sep 12, 2018, 03:11 AM IST
મુન્દ્રા તાલુકાના ભરૂડીયામા પવનચક્કીના સંચાલકો દ્વારા નદીમાં પુરાણ કરવામાં આવતું હોવાની રાવ સાથે મામલતદાર સમક્ષ તેને અટકાવાની લેખિત માંગ કરાઈ છે.

વવારના હરિભાઈ ગઢવીએ કરેલી રજૂઆતમાં ગામની નદીમાં માટીના પારા બનાવી પુરાણ કરવાની ગતિવીધી પુરજોશમાં ચાલુ હોવાનો આક્ષેપ કર્યો છે. આમ થવાથી કારણે ભારે વરસાદ વેળાએ જાન માલની નુકસાની થવાની ભીતિ વ્યક્ત કરતાં જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ કરી છે. જો 10 દિવસ દસમાં ઉચિત કામગીરી ન કરાય તો ગ્રામજનોને સાથે રાખી કામ અટકાવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

X
Mundra - ભરૂડીયામાં થતું નદીનું પુરાણ અટકાવા માંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી