મુન્દ્રામાં શરાબના 70 પાવલા સાથે બુટલેગર ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ | મુન્દ્રા-ના સોસાયટી વિસ્તારમાં સ્કોર્પિયો ગાડીમાં વિદેશી શરાબની હેરાફેરી કરતા બુટલેગરને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ્લ 1,09,000ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.બારોઇ વિસ્તાર સ્થિત શિવપારસ સોસાયટીમાં શંકાસ્પદ ગતિવીધી કરતી જીજે 18 એબી 8248 નંની સ્કોર્પિયો ગાડીની તલાશી લેતાં તેમાં વિદેશી શરાબની હેરફેર કરતો બુટલેગર મહેશ રામજીભાઈ ઠક્કર, 7000 રૂની કિંમતના 180લી ના વિદેશી શરાબના પાવલાઓ સાથે આબાદ ઝડપાઈ ગયો હતો .તેણે માલ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથિયોપાસેથી ખરીદયો હોવાની કેફિયત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...