• Gujarati News
  • National
  • માંડવી VBC મહિલા મંડળ દ્વારા વાડીલાલ દોશીનું સન્માન કરાયું

માંડવી VBC મહિલા મંડળ દ્વારા વાડીલાલ દોશીનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના જીવદયાને વરેલા અને લીલાચારાનું નિરણ કરવાના ચાહક તથા સમાજરત્ન એવા માંડવી ચેમ્બરના પ્રમુખ વાડીલાલ દોશીને હાલમાં ભુજ ખાતે ગૌરક્ષક એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ માંડવી વીબીસી મહિલા મંડળ દ્વારા પણ તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગીતાબેન દોશી, ભાવનાબેન ગાંધી, હિનાબેન સંઘવી સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...