Home » Kutchh » Mandavi » Mandvi - માંડવીમાં સાંકડી શેરીમાં ટ્રાફિકને અવરોધતું દબાણ જાતે જ હટાવી દેવાયું

માંડવીમાં સાંકડી શેરીમાં ટ્રાફિકને અવરોધતું દબાણ જાતે જ હટાવી દેવાયું

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:50 AM

માંડવીમાં પીજીવીસીએલના લોખંડના વીજપોલ નીચેથી સડી જતાં તમામ પોલના નીચેના ભાગે સિમેન્ટ-કોંક્રિટ કરી પોલને સડતો...

  • Mandvi - માંડવીમાં સાંકડી શેરીમાં ટ્રાફિકને અવરોધતું દબાણ જાતે જ હટાવી દેવાયું
    માંડવીમાં પીજીવીસીએલના લોખંડના વીજપોલ નીચેથી સડી જતાં તમામ પોલના નીચેના ભાગે સિમેન્ટ-કોંક્રિટ કરી પોલને સડતો બચાવવાનું કામ કરાયું હતું. આ કામ સાંકડી ગલીમાં અડચણરૂપ બનતાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવા છતાં હલ ન આવતાં અપનાબજાર શેરીના યુવાનો દ્વારા ‘અપના હાથ જગન્નાથ’ ઉક્તિને સાથર્ક કરતા હથોડો હાથમાં લઈને દબાણ દૂર કરાયું હતું. - ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ