તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • આયોજન | સ્વ. વિમલ મહેતાની સ્મૃતિમાં વક્ત્તૃત્વ સ્પર્ધા યોજાશે

આયોજન | સ્વ. વિમલ મહેતાની સ્મૃતિમાં વક્ત્તૃત્વ સ્પર્ધા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | અમરચંદ સિંઘવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના ભૂતપૂર્વ ટ્રસ્ટી તેમજ મંત્રી સ્વ. વિમલ મહેતાની પુણ્યતિથિએ મંગળવારના 21/08ના વક્ત્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામા આવશે. જેમાં ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા સંકુલની 12 શાળાઓના છાત્રો માટે \\\'અધ્યેતા અને પરિવાર\\\' વિષય પર વક્ત્તૃત્વ સ્પર્ધા યોજાશે સ્પર્ધાના પ્રારંભમાં છાત્રો માટે સેમિનારનું આયોજન કરવામાં આવશે.. જેમાં વિવિધ વિષયો પર છાત્રો મૌલિક વિચારોનું આદાન-પ્રદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...