Home » Kutchh » Gandhidham » Gandhidham - અંજારના પીઆઇ - PGVCLના અધિક્ષક ઇજનેરનું સન્માન કરાયું

અંજારના પીઆઇ - PGVCLના અધિક્ષક ઇજનેરનું સન્માન કરાયું

Divyabhaskar.com | Updated - Sep 15, 2018, 03:24 AM

અંજારમાં જાહેર માર્ગ પર રોમીયોગીરી કરતા તથા બેફામ વાહન ચલાવીને લોકોને કનડતા યુવાનોને કાયદાના પાઠ ભણાવવા પોલીસ...

  • Gandhidham - અંજારના પીઆઇ - PGVCLના અધિક્ષક ઇજનેરનું સન્માન કરાયું
    અંજારમાં જાહેર માર્ગ પર રોમીયોગીરી કરતા તથા બેફામ વાહન ચલાવીને લોકોને કનડતા યુવાનોને કાયદાના પાઠ ભણાવવા પોલીસ ખાતા દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવી હતી. જે બદલ પીઆઇ ભરતસિંહ પરમાર અને જીઇબીની ડીપી પાસે સેફ્ટી ગાર્ડ તાકીદે લગાડવામાં આ‌વ્યા તે બદલ પીજીવીસીએલના અધિક્ષક ઇઝનેર આર.ડી. મેઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું. પાલિકાના પ્રમુખ રાજેશભાઇ ઠક્કર અને મહંત ત્રિકમદાસે બન્નેને હાર પહેરાવી, શાલ ઓઢાડી સન્માનીત કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ