• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - આડેસરમાં પડોશી યુવાને જ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ

આડેસરમાં પડોશી યુવાને જ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ

રાપર તાલુકાના આડેસર ખાતે એક યુવતીએ પડોશી યુવકે જ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી.આ...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:23 AM
Gandhidham - આડેસરમાં પડોશી યુવાને જ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ
રાપર તાલુકાના આડેસર ખાતે એક યુવતીએ પડોશી યુવકે જ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરીયાદ નોંધાવી હતી.આ બાબતે પોલીસ ચોપડેથી પ્રાપ્ત વિગતો મુજબ આડેસરમાં 18 વર્ષીય ફરિયાદી યુવતીના પડોશમાં જ રહેતા હીતેશ જ્યંતીલાલ દરજી નામના શખસે તા. 2 ઓગષ્ટના બળજબરીથી મરજી વિરૂધ્ધ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો, પરંતુ તેણે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ મોડી ફરિયાદ દાખલ કરી હતી. આ બાબતે યુવતીની ફરીયાદના આધારે આડેસર પોલીસે તપાસ આદરી છે.

X
Gandhidham - આડેસરમાં પડોશી યુવાને જ દુષ્કર્મ આચર્યાની ફરીયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App