• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - લાકડીયામાં છરી બતાવી મહિલાની છેડતી કરાઇ

લાકડીયામાં છરી બતાવી મહિલાની છેડતી કરાઇ

લાકડીયા ગામ ખાતે પરીણતાએ બે ઇસમોએ આબરૂ લેવાનાઇરાદે છરી બતાવી માર મારી છેડતી કરી હોવાની ફરીયાદ લાકડીયા પોલીસ મથકે...

DivyaBhaskar News Network | Updated - Sep 15, 2018, 03:20 AM
Gandhidham - લાકડીયામાં છરી બતાવી મહિલાની છેડતી કરાઇ
લાકડીયા ગામ ખાતે પરીણતાએ બે ઇસમોએ આબરૂ લેવાનાઇરાદે છરી બતાવી માર મારી છેડતી કરી હોવાની ફરીયાદ લાકડીયા પોલીસ મથકે નોંધાવી છે. ભોગ બનનાર પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, 12/8ના સાંજે પાંચ વાગ્યાના આરસામાં લાકડિયામાં જ રહેતા વિશન વાઘા કોલી અને અલ્તાફ ગગડાએ ફરિયાદી પરિણીતા અને તેના સાહેદો પાસે આવી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી ભુંડી ગાળો આપી માર માર્યો હતો. જેમાં અલ્તાફે ગળા પર છરી રાખી હતી અને વિશન કોલીએ માર મારી આબરૂ લેવાના ઇરાદે હાથ પકડી માર માર્યો હતો પરંતુ તેની ચુંગાલમાંથી છુટી નાસી ગયા બાદ ગભરાયેલી પરીણીતાએ પહેલાં પરિવારને જણાવતાં પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

X
Gandhidham - લાકડીયામાં છરી બતાવી મહિલાની છેડતી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App