તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ કચ્છના 10 PSIની આંતરિક બદલીનો હૂકમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુર્વ કચ્છ પોલીસવડાએ વહીવટી કારણોસર હંગામી ધોરણે પુર્વ કચ્છમાં ફરજ બજાવી રહેલા 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો આદેશ કર્યો હતો. ગાંધીધામ, અંજાર, સામખિયાળી, ભચાઉ, એસપી કચેરી રીડર શાખા તેમજ ગાંધીધામ સીટિ ટ્રાફીક પીએસઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે શિકરા શરાબ પ્રકરણ બાદ પુર્વ કચ્છ પોલીસ બેડામાં સતત બદલીઓનો દોર ચાલુ જ રહ્યો છે. એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.કે.ખાંટને કંડલા એરપોર્ટ ની સાથે વધારાનો એસપી કચેરી અરજી શાખાનો ચાર્જ સોંપાયો છે.

કયા અધિકારીને કયા પોલીસ મથકમાં મુકાયા ?
નામ હાલની જગ્યા બદલી

જે.બી.ચૌધરી સીટિ ટ્રાફિક ગાંધીધામ આડેસર પો.સ્ટેશન

બી.વી.ચુડાસમા અંજાર પેરોલ ફર્લો સ્કોર્ડ

એમ.કે.ખાંટ પુર્વ કચ્છ એલસીબી કંડલા એરપોર્ટ

જે.જે.ચૌધરી અરજી શાખા, એસપી રીડર શાખા એસપી

બી.ડી.ઝીલરીયા સામખિયાળી અંજાર

એમ.એમ.વાઢેર બી-ડિવ.,ગાંધીધામ સીટિ ટ્રાફીક, ગાંધીધામ

કે.કે.જાડેજા પેરોલ ફર્લો સ્કોર્ડ બી-ડિવિઝન

આર.જે.સિસોદિયા ભચાઉ પોલીસ મથક સામખિયાળી એચ.આર.વાઘેલા સામખિયાળી પોલીસ ભચાઉ

એ.પી.જાડેજા ભચાઉ પોલીસ મથક સામખિયાળી

અન્ય સમાચારો પણ છે...