તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધી માર્કેટ પાસે લાઇટ ડૂલ રહેતા લોકોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ નગરપાલિકા દ્વારા ચોમાસાના સમય પહેલા પણ યોગ્ય રીતે નિયમન કરી શકાયું ન હતું. જેને લીધે શહેરના જુદા જુદા વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ બંધ રહેતી હોવાની ફરિયાદ વધી રહી છે. લાઇટનો કોન્ટ્રાક્ટ આપ્યા પછી વિવાદીત કામગીરી સામે ભાજપના સભ્યોએ વિરોધ કર્યા પછી પણ નગરપાલિકાએ મમત્વ ઉભરાઇ ગયા પછી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ રદ્દ કરવાને બદલે બે તબક્કે એક કરોડથી વધુનું ચૂકવણું કરી દીધું હતું. હાલ ગાંધી માર્કેટ સહિતની જુદા જુદા વિસ્તારમાં લાઇટ બંધ રહેતા લોકો ત્રસ્ત બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...