તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • સેક્ટર 1 એ માં વરલી મટકાનો જુગાર રમતા બે શખસ 7 હજાર સાથે પકડાયા

સેક્ટર-1 એ માં વરલી મટકાનો જુગાર રમતા બે શખસ 7 હજાર સાથે પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના સેક્ટર-1 એ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમી અને રમાડી રહેલા બે શખસોને એલસીબીઅે પકડી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

દીપમાલા નગર આદીપુરમાં રહેતા શંકરલાલ નારાયણદાન નાથાણી અને નવ વાળીમાં રહેતા દેવાનંદ હરીરામ સેકવાણી સેક્ટરઅ1 એ વિસ્તારમાં વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી અને રમાડી રહ્યા હતા ત્યારે એલસીબીએ દરોડો પાડી બન્નેને રોકડા રૂ.7,180 અને મોબાઇલ સહીત રૂ.7,680 નામુદ્દામાલ સાથે પકડી લીધા હતા અને તેની સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...