Home » Kutchh » Gandhidham » સંગઠન | ઉ. ભા. ક્ષત્રિય વિકાસ પરીષદની સામાન્ય સભા મળશે

સંગઠન | ઉ. ભા. ક્ષત્રિય વિકાસ પરીષદની સામાન્ય સભા મળશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

ગાંધીધામ | ઉત્તર ભારતીય ક્ષત્રિય વિકાસ પરીષદની વાર્ષિક સામાન્ય સભા 12 ઓગસ્ટના સાંજે ખાનગી હોટલમાં યોજવામાં આવી છે....

  • સંગઠન | ઉ. ભા. ક્ષત્રિય વિકાસ પરીષદની સામાન્ય સભા મળશે
    ગાંધીધામ | ઉત્તર ભારતીય ક્ષત્રિય વિકાસ પરીષદની વાર્ષિક સામાન્ય સભા 12 ઓગસ્ટના સાંજે ખાનગી હોટલમાં યોજવામાં આવી છે. આ સભામાં વાર્ષિક ગતિવિધિનો ઉલ્લેખ, ઓડીટ રીપોર્ટ, ક્ષત્રિય ભવનની ઉપયોગીતા, જન સંપર્ક અભિયાન,ક્રિકેટ ટુર્નામેન્ટનું જિલ્લા સ્તરે આયોજન, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ અને સભ્યોની સંખ્યા વધારવા ગાંધીધામથી વારાણસીની ટ્રેન શરૂ કરાવવા સહિતના મુદ્દા પર ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ