Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » હરીફાઇ | શહેરના વિવિધ સંસ્થાઓ વચ્ચે યુનીટી ક્રિકેટ કપ યોજાયો

હરીફાઇ | શહેરના વિવિધ સંસ્થાઓ વચ્ચે યુનીટી ક્રિકેટ કપ યોજાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

ગાંધીધામ | રોટરેક્ટ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા ગત સપ્તાહે મીત્રતા સપ્તાહ ઉજવણીના ભાગરુપે યુનીટી કપ સુપર સિક્સ...

  • હરીફાઇ | શહેરના વિવિધ સંસ્થાઓ વચ્ચે યુનીટી ક્રિકેટ કપ યોજાયો
    ગાંધીધામ | રોટરેક્ટ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા ગત સપ્તાહે મીત્રતા સપ્તાહ ઉજવણીના ભાગરુપે યુનીટી કપ સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતુ. જેમાં ગાંધીધામના રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ, લાયન્સ ક્લબ, લિઓ ક્લબ, જૈન સોશ્યલ ગ્રુપએ ભાગ લીધો હતો. આયોજનને સફળ બનાવવા ક્લબ પ્રમુખ જયદીપ ગજ્જર, સેક્રેટરી જયદીપ આસનાની, પ્રોજેક્ટ ચેરમેન ધીરેન ગઢવી, આનંદ પટૅલ સહિતના જહેમત ઉઠાવી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending