Home » Kutchh » Gandhidham » ‘જય આદિવાસી, જય ભીલ’ ના નારા સાથે નિકળી રેલી

‘જય આદિવાસી, જય ભીલ’ ના નારા સાથે નિકળી રેલી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:31 AM

ગુરુવારે આદિવાસી દિવસના ઉપલક્ષમાં ગાંધીધામ સંકુલમાં વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. આદીવાસી એકલવ્ય ભીલ સમાજ...

  • ‘જય આદિવાસી, જય ભીલ’ ના નારા સાથે નિકળી રેલી
    ગુરુવારે આદિવાસી દિવસના ઉપલક્ષમાં ગાંધીધામ સંકુલમાં વિશાળ બાઈક રેલી કાઢવામાં આવી હતી. આદીવાસી એકલવ્ય ભીલ સમાજ દ્વારા કરાયેલા આયોજનમાં બહોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. સંકુલમાં અંદાજે બે હજાર જેટલા ઘર ધરાવતા આ સમાજને એકત્રીત કરવા માટે આયોજન કરાયું હોવાનું આગેવાન અમરસીંહભાઈ રાણાએ જણાવ્યું હતું. ધર્મેન્દ્ર પ્રજાપતિ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending