આદિપુરમાં યોજાશે રામકથા, શ્રીમદ ભાગવત યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | આદિપુરના સેન્ટ ઝેર્વિયસ સ્કુલ પાસે આવેલા ભાનુ મહેલમાં રામ કથા તથા શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું જે.એમ.વી. પરિવાર દ્વારા આગામી તા. 7 ઓગસ્ટ થી 13 ઓગસ્ટ સુધી કરાશે. જેમાં સવારના 10 થી 12 રામકથા તથા સાંજના 4 થી 6:30 ભાગવત કથાનું રસપાન જગમોહન શાસ્ત્રી, સ્વામી રામદાસ મહારાજ દ્વારા કરાવાશે. અા સમગ્ર કાર્યક્રમમાં વિશેષ સહયોગ વિશનદા ગિદવાણી પરિવાર દ્વારા આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...