• Home
  • Kutchh
  • Gandhidham
  • ગૌરવ | ગાંધીધામના ઉદ્યોગપતિને મલેશીયામાં એવોર્ડ અપાયો

ગૌરવ | ગાંધીધામના ઉદ્યોગપતિને મલેશીયામાં એવોર્ડ અપાયો

ગાંધીધામ | એસ્સાર ઓઇલ લીમીટેડ (નાઇરા એનર્જી ગ્રૂપ) કંપની દ્વારા મલેશીયામાં કુવાલામપુરમાં એવોર્ડનો કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:31 AM
ગૌરવ | ગાંધીધામના ઉદ્યોગપતિને મલેશીયામાં એવોર્ડ અપાયો
ગાંધીધામ | એસ્સાર ઓઇલ લીમીટેડ (નાઇરા એનર્જી ગ્રૂપ) કંપની દ્વારા મલેશીયામાં કુવાલામપુરમાં એવોર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં દેશભરમાંથી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ગાંધીધામના મનોજ બાફના પણ ઉપસ્થિત રહ્યા હતા તેને 2017-18માં વેસ્ટઝોન એરીયામાં વધુ વેચાણમાં દ્વિતિય વિજેતા જાહેર કરી સ્મૃતિ ચિન્હ કંપનીના ફ્લેટ માર્કેટીંગના અધિકારી કે.જી. રાવ દ્વારા સ્નમાનીત કરવામાં આવ્યા હતા.

X
ગૌરવ | ગાંધીધામના ઉદ્યોગપતિને મલેશીયામાં એવોર્ડ અપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App