Home » Kutchh » Gandhidham » Gandhidham - રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:26 AM

3370નો મુદ્દામાલ કબજે

  • Gandhidham - રાપરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
    રાપરમાં પોલીસે ગેલીવાડી વિસ્તારમાં દરોડૉ પાડીને જાહેરમાં જુગટુ રમી રહેલા ત્રણ શખસોને મોબાઈલ અને રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

    પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, રાપરના ગેલીવાડી વિસ્તારમાં સુથાર સમાજવાડી પાસે પોલીસ સ્ટ્રીટલાઈટના અજવાળે જુગટુ રમી રહેલા પરસોતમદાસ કરશનદાસ સાધુ (ઉ.વ.59), મોહનલાલ સ્વરુપચંદ ઠક્કર (ઉ.વ.68), ડાહ્યાભાઈ કરમણભાઈ હરિજન (ઉ.વ.52)ને 2170 રોકડ અને ત્રણેય મોબાઈલ મળીને કુલ 3370ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમો તળે કાર્યવાહિ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ