Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - શિકારપુરમાં તાળુ તોડીને 22 હજારના મુદામાલની ચોરી

શિકારપુરમાં તાળુ તોડીને 22 હજારના મુદામાલની ચોરી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:26 AM

ઘર બંધ રહેતા તસ્કરી

  • Gandhidham - શિકારપુરમાં તાળુ તોડીને 22 હજારના મુદામાલની ચોરી
    ભચાઉ તાલુકાના શિકારપુર વિસ્તારમાં રહેણાક ઘરને તસ્કરોએ નિશાન બનાવી તાળા તોડીને દાગીના સહિત કુલ 22 હજારના મુદામાલની તસ્કરી કરી હતી.

    ભચાઉ શિકારપુરમાં રહેતા અલ્પેશભાઈ રણછોડભાઈ લુહારએ બહાર ગયા હતા અને ઘર બંધ હતુ ત્યારે ગત તા..03/09 થી 09/09 વચ્ચેના કોઇ પણ સમયે તસ્કરોએ ત્રાટકીને તાળા તોડીને અંદર રહેલા સોના, ચાંદીના દાગીના મળીને કુલ 21,700ના મુદામાલની ચોરીને અંજામ આપ્યો હતો. ફરીયાદીના આવ્યા બાદ ફરીયાદ નોંધવામાં આવી હતી. અહિ નોંધવુ રહ્યુ કે તાજેતરમાં આસપાસના વિસ્તારોમાં નાની મોટી ઘરફોડ ચોરીઓએ માથુ ઉંચક્યુ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending