Home » Kutchh » Gandhidham » Gandhidham - ઉપાય | જમીનને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા ચેમ્બરનું આયોજન

ઉપાય | જમીનને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા ચેમ્બરનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:26 AM

Gandhidham News - ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સાનિધ્યમાં કંડલા- ગાંધીધામ સંકુલની જમીનના વણઉકેલ્યા...

  • Gandhidham - ઉપાય | જમીનને લગતા પડતર પ્રશ્નો ઉકેલવા ચેમ્બરનું આયોજન
    ગાંધીધામ | ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સાનિધ્યમાં કંડલા- ગાંધીધામ સંકુલની જમીનના વણઉકેલ્યા પડતર પ્રશ્નોને તેના નિરાકરણ તરફ લઇ જવા વિચાર વિમર્સ કરવા માટે ગત બેઠકના અનુસંધાનમાં પુન: બેઠકનું આયોજન કરાયું છે. સંકુલની તમામ સામાજિક સંસ્થાઓ અને વેપારી એસોસિએશનોના પ્રતિનિધિઓ, પ્રતિષ્ઠીત નાગરીકોએ તા.12ના સાંજે ચેમ્બર ભવનના હોલમાં હાજરી આપવી. આ બેઠકમાં સંસદ સભ્ય વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાજરી આપી વણ ઉકેલ્યા આ પડતર પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન પુરૂં પાડશે. ઉલ્લેખનીય છે કે, સંકુલમાં ફ્રી હોલ્ડના મુદ્દે ઘણા સમયથી રજૂઆતો સ્થાનીકથી કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ