• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો

સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો

Gandhidham - સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો

DivyaBhaskar News Network

Sep 12, 2018, 02:26 AM IST
ગાંધીધામ | અમાસના દિવસે સોમનાથ મંદિર, હનુમાન ગલી, વોર્ડ 4-એમાં મફત ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 300 જેટલા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં દરેકને નવી ફાઇલ, દાંતના એક્ષરે, દવા અને ટુથપેસ્ટ અને દુ:ખાવાની દવા મફતમાં આપવામાં આવી હતી. કેમ્પમાં ડોક્ટર અમીત ગઢવી દાંતના નિષ્ણાંત અને દાંત અને પેઢાના રોગના નિષ્ણાંત ડૉ. ભાવિશા ગઢવીએ સેવા આપી હતી. હનુમાન મંદિરના ટ્રસ્ટી મનુભાઇ ભટ્ટી સમગ્ર સ્વયં સેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

X
Gandhidham - સેવા | દાંતના રોગનો ફ્રી મેડીકલ કેમ્પમાં 300 દર્દીએ ભાગ લીધો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી