તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Gandhidham ગળપાદર હાઇવે પર ટાયર ભરેલું ટ્રેઇલર પલટી જતાં ટ્રાફીક ખોરવાયો

ગળપાદર હાઇવે પર ટાયર ભરેલું ટ્રેઇલર પલટી જતાં ટ્રાફીક ખોરવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગળપાદર રોડ પર હાઇવેના અધુરા મુકી દેવાયેલા કામ અને ઓવરસ્પીડથી ટાયર ભરી જઇ રહેલું ટ્રેઇલર પલટી મારી જતાં તેમાં ભરેલો ટાયરનો જથ્થો રોડ પર ઠલવાયો હતો જેના કારણે થોડો સમય ટ્રાફીક ખોરવાયો હતો.હરીયાણા પાર્સિંગનું એચઆર-6-ઝેડ-4747 નંબરનું ટાયરનો જથ્થો ભરેલું ટ્રઇલર ફુલ સ્પીડથી ગળપાદર હાઇવે પર જઇ રહ્યું હતું ત્યારે અધુરા મુકી દેવાયેલા રોડના કામને કારણે ચાલક ચાતર્યો હતો અને ટ્રેઇલર પલટી મારી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...