Divya Bhaskar

Home » Kutchh » Gandhidham » Gandhidham - મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:25 AM

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં કોંગ્રેસે તહેવારોના આગમન અને પવિત્ર માસની પુર્ણાહુતીની રોપાની વહેચણી કરીને...

  • Gandhidham - મેઘપરમાં શ્રાવણ માસની પૂર્ણાહૂતિએ વૃક્ષારોપણ
    અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં કોંગ્રેસે તહેવારોના આગમન અને પવિત્ર માસની પુર્ણાહુતીની રોપાની વહેચણી કરીને અલગ રીતે વધાવવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારમાં આવેલા ખાટુશ્યામ મંદિર પાસે કરાયેલા આયોજનમાં વી.કે. હુંબલ, નિલેશ ભાનુશાળી, ગોવિંદ દનીચા, સમીપ જોશી, ચિરાગ પટૅલ, દિલીપ આબોટી, રાજુભાઈ દવે, ઘનશ્યામ બાવાજી, જગદીશપુરી ગોસ્વામી, ખેંગાર ગઢવી, બિંદુબેન યાદવ, લતાબેન ગોસ્વામી સહિતના હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending