• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - નાગરિકોની લાઇન, કર્મીઓનો નાસ્તા ટાઇમ

નાગરિકોની લાઇન, કર્મીઓનો નાસ્તા ટાઇમ

ગાંધીધામ મામલતદાર ઓફિસે દૈનિક ધોરણે રાશનકાર્ડમાં નાના-મોટા બદલાવ કરવા કે અન્ય પ્રકારના કાર્યો માટે નાગરીકો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - નાગરિકોની લાઇન, કર્મીઓનો નાસ્તા ટાઇમ
ગાંધીધામ મામલતદાર ઓફિસે દૈનિક ધોરણે રાશનકાર્ડમાં નાના-મોટા બદલાવ કરવા કે અન્ય પ્રકારના કાર્યો માટે નાગરીકો લાંબી કતારો સવારથી લગાવે છે. ગત સપ્તાહે લાંબા સમય સુધી કતારમાં ઉભા રહ્યા બાદ પણ કામકાજ શરૂ ન થતાં ઉશ્કેરાયેલા નાગરીકોએ આ અંગે તપાસ કરતા અંદર કર્મચારીઓ કામકાજના કલાકોમાં પેટ પૂજાને પ્રાધાન્ય આપતા નજરે ચડતા હોવાનું માલુમ થતાં રોષની લાગણી ફેલાઇ હતી. જે અંગે કેટલાક ઉપસ્થિતોએ સોશિયલ મીડીયામાં પણ આ અંગેની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી હતી.

X
Gandhidham - નાગરિકોની લાઇન, કર્મીઓનો નાસ્તા ટાઇમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App