• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham - આદિપુરમાં ગજાનંદની મહાઆરતીમાં ઉમટ્યો માનવ મહેરામણ

આદિપુરમાં ગજાનંદની મહાઆરતીમાં ઉમટ્યો માનવ મહેરામણ

આદિપુરના ગણપતી ચોકમાં દરવર્ષે આયોજીત થતા ગણેશ મહોત્સવ \'આદિપુર કા રાજા\' માં મહાઆરતીના પ્રસંગે આગેવાનો સાથે બહોળી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:21 AM
Gandhidham - આદિપુરમાં ગજાનંદની મહાઆરતીમાં ઉમટ્યો માનવ મહેરામણ
આદિપુરના ગણપતી ચોકમાં દરવર્ષે આયોજીત થતા ગણેશ મહોત્સવ 'આદિપુર કા રાજા' માં મહાઆરતીના પ્રસંગે આગેવાનો સાથે બહોળી સંખ્યામાં સ્થાનીકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. રવિવારે સમાજમાં જાગ્રુતિ માટે વિશેષ આયોજન કરીને 'પ્લાસ્ટીક ને ના પાડો' વિષય પર પોસ્ટર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 80થી વધુ ટીમોએ ઉત્સાહ પુર્વક ભાગ લઈને સમાજના લાભાર્થે સંદેશ પુરો પાડ્યો હતો. ગાંધીધામ, આદિપુર સંકુલમાં ઠેર ઠેર ગણેશ પુજાનું આયોજન થઈ રહ્યુ છે જેમાં ભાવિકો દુંદાળા દેવના પુજન અર્ચન માટૅ ઉમટી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રજાપતિ

X
Gandhidham - આદિપુરમાં ગજાનંદની મહાઆરતીમાં ઉમટ્યો માનવ મહેરામણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App