મોડસર ગામની યુવતીએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું
ક્રાઇમ રિપોર્ટર : ગાંધીધામ
અંજાર તાલુકાના મોડસર ગામ ખાતે રહેતી 18 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ પોતાનું આયખું ટુંકાવ્યું હતું. ભુજ જનરલ હોસ્પીટલ પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, 18 વર્ષીય મધુબેન હીતેશભાઇ રાવલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેને સારવાર માટે ભુજ જનરલ હોસ્પીટલ ખાતે ખસેડાઇ હતી જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો