તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારમાં વેપારી યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે અંજાર જીઆઇડીસી વિસ્તારમાં મૂળ ભુજ તાલુકાના રોહા ગામના વેપારી યુવાનએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ૨૫ વર્ષીય રાજન ઇશ્વરલાલ ચૌહાણ નામના હતભાગી યુવાનએ અરિહંત ટ્રેડર્સ નામની દુકાનમાં ફાંસો ખાઈ જીવનના અંતને અંજામ આપ્યો હતો. સ્થાનિક સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આર્થિક ભીંસના લીધે હતભાગીએ આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...