તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માજી સાંસદના પતિનો પગાર કપાવવાનો નનૈયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેરલના પુર પીડીતોને રાહત આપવા માટે કંડલા પોર્ટ દ્વારા કર્મચારીનો એક દિવસનો પગાર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીનો પગાર કાપ્યો હતો તેમાં પૂર્વ સાંસદ પૂનમબેન જાટના પતિ વેલજીભાઇ જાટ શિક્ષકનો સમાવેશ થાય છે. આ બાબતે સેક્રેટરી અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચેરમેન બિમલ ઝા સમક્ષ વેલજીભાઇ જઇને રજૂઆત કરી હતી. તેમનો પગાર પૂછ્યા વગર કેમ કાપી નાખવામાં આવ્યો તેમ કહીને જવાબ માંગ્યો હતો. આ વિવાદે કંડલા પોર્ટમાં હાલ ચર્ચાનો ચકડોળ શરૂ થયો છે.

અન્ય સમાચારો પણ છે...