તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછત જાહેર, તંત્ર હજુ સુષુપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં દુષ્કાળમાં માલધારીઓની સ્થિતિ ખરાબ અને દયનીય છે. અછત જાહેર થઇ છતાં અમલવારી કરાઇ નથી. પુરતું ઘાસ મળતું નથી અને પાણીની પણ વિકટ સ્થિતિ છે. અછત જાહેર થયા પછી 15 દિવસ થયા પછી પરીપત્રમાં પાંજરાપોળને જ સબસીડી આપવા જણાવ્યું છે તે યોગ્ય નથી. પ્રદેશ કોંગ્રેસના મંત્રી હાજી જુમા રાયમાએ આ બાબતે કલેક્ટરને ચિતાર રજૂ કરીને તંત્ર રાહત કામે લાગે તેવી માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...