ભારતનગર વિસ્તારમાં ડ્રેનેજ ચેમ્બરોને ઢાંકણા નાખ્યા નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામના ભારતનગરમાં ડ્રેનેજ ચેમ્બર સહિતના ખાડાઓ જેમના તેમ પડ્યા છે ત્યારે વરસાદ સમયે તે રાહદારી, વાહનચાલકો અને મુકપશુઓ માટૅ જીવલેણ બની શકે તેવી સંભાવના હોવાથી સ્થાનીકો ખુલ્લી રહેલી ચેમ્બરોને બંધ કરાય તેવુ ઈચ્છી રહ્યા છે. ભારતનગરના આંતરીક માર્ગોમાં રહેલી કેટલીક ગટર ચેમ્બરોને સફાઈ માટૅ ખોલ્યા બાદ જેમની તેમ મુકિ દેવાતા અને રોડ ટચ હોવાના કારણે જોખમી બની રહિ છે. વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાઈ જતુ હોવાથી ખાડા અને ખુલ્લી ચેમ્બર દેખાતી ન હોય, વાહનચાલકો કે રાહદારી પડવાના બનાવ બને છે.

ડ્રેનેજ ચેમ્બરની રખેવાળી કરતો બાળક?
અન્ય સમાચારો પણ છે...