તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાગૃતિ | યુવાનો સામાજીક દુષણોથી દુર રહેવા સમજ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ| ગુજરાત એજ્યુકેશન સોસાયટી સ઼ચાલીત રાજાભાઇ પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમીક્સ ખાતે 26 જુનના ઇન્ટરનેશનલ ડ્રગ્સ એબ્યુસ એન્ડ ટ્રાફીકીંગ દીવસની ઉજવણીના ભાગ રૂપે યુવા વિદ્યાર્થીઓને પ્રો.હીરલ જોશી અને પ્રો.યોગેશ ખાંડેકાએ આર્થિક ભારણ, ખરાબ મિત્રોની સોબત, ઘરનું અસ્થીર વાતાવરણ વગેરેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડે છે અને તેને લીધે માનસફીક કુશળતા ઘટે છે, શ્વાસની તકલીફ,હ્રદયની તકલીફો થાય છે અને ખરાબ સ઼જોગોમાં તેનું મૃત્યું થાય છે ત્યારે ગમે તેવા સંજોગો સામે લડી ડ્રગ્સના રવાડે ન ચડવા સમજણ આપી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડો.ભાવેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...