તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણેશનગરમાં પોસ્ટ માસ્તરને વિદાયમાન આપવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશનગરની પોસ્ટ ઓફિસે ફરજ બજાવતા રાજુભા કે. જાડેજાની બદલી થતાં તેમનો વિદાય સમારંભ ગોઠવાયો હતો. તથા તેમની જગ્યાએ આવેલા નવા પોસ્ટ માસ્તર રામભાઇ માતાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોહનભાઇ દેવરીયા, અશોકભાઇ રાઠોડ, હિંમતભાઇ લાલન વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...