તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • ગાંધીધામ સંકુલમાં સેફ્ટી વગર છકડામાં લટકતા આ માસૂમની જવાબદારી કોની ?

ગાંધીધામ સંકુલમાં સેફ્ટી વગર છકડામાં લટકતા આ માસૂમની જવાબદારી કોની ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાનું સત્ર શરૂ થયા બાદ ફરી ટ્રાફીકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહેલા સ્કુલ રીક્ષા ચાલકો સામે નિયમોનું તેમાં ખાસ સેફ્ટીનું પાલન કરાવવું જરૂરી છે આ તસવીરમાં છકડામાં સ્કુલ જઇ રહેલા આ નાના ભુલકાં કંઇ પણ સેફ્ટી વિના પાછળ લટકી રહ્યા છે ત્યારે આ નિર્દોષ બાળકોની જવાબદારી કોની ?

અન્ય સમાચારો પણ છે...