તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Dayapar
  • દશામાનું 10 દિવસીય વ્રત પૂર્ણ થતાં માતાજીની મૂર્તિને દરિયા કે

દશામાનું 10 દિવસીય વ્રત પૂર્ણ થતાં માતાજીની મૂર્તિને દરિયા કે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશામાનું 10 દિવસીય વ્રત પૂર્ણ થતાં માતાજીની મૂર્તિને દરિયા કે તળાવમાં આસ્થાભેર વિસર્જન કરાય છે પણ દયાપરમાં વ્રતધારીઓ દ્વારા ક્યાંક કચાશ રહી ગઇ હોય તેમ મૂર્તિઓનું તળાવના પાણીમાં વિસર્જન કરવાના બદલે કાંઠા પર મૂકી દેવાઇ હતી તેને જોતાં દશામાની અવદશા થઇ હોવાનું તસવીરમાં જોવા મળે છે. તસવીર : ભરત ત્રિપાઠી

અન્ય સમાચારો પણ છે...