તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિડાણામાં ઘરમાં દેશીદારૂની 16 થેલી મળી આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામ | ગાંધીધામના કિડાણા ગામમાં રહેણાક મકાનમાંથી દેશી દારુનું વેંચાણ થતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડૉ પાડતા અંદરથી 8 લીટર જેટલા જથ્થા સાથે એકની અટક કરી હતી. ગાંધીધામના કિડાણા ગામમાં આવેલા કોલીવાસમાં પોલીસે સોમવારના રાત્રે રહેણાક ઘરમાં દરોડૉ પાડીને 16 દેશીદારુની થેલીઓ પકડી પાડી હતી. આ સાથે આરોપી ઈબ્રાહીમ રામજીભઈ કોલી (ઉ.વ.43) પણ પોલીસને હાથે ચડી ગયો હતો. પોલીસે પ્રોહિબીશનાના ધારા તળે ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો