તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાપર ખાતે જલાબાપાની પૂણ્યતિથિ ઉજવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાપર | જલારામ સત્સંગ સેવા મંડળ દ્વારા રાપર તાલુકાના બાદરગઢ પાટીયે આવેલાં જલારામબાપાના મંદિરે બાપાની 138મી પુણ્યતિથિ નિમિત્તે તા. 28/2ના ગુરૂવારે સાંજે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાશે. સાંજે 6 કલાકે રાપર દરિયાસ્થાન મંદિરના સંત ત્રિકાલદાસબાપુનો ભવ્ય સત્સંગ, ત્યારબાદ 138 દિવાની બાપાની સંગીતમય સમુહ મહાઆરતી અને સાંજે 7:30 કલાકે મહાપ્રસાદ વિગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે તો સર્વે જલારામ ભક્તોને જલારામ સત્સંગ સેવા મંડળ તેમજ મહાપ્રસાદના યજમાન રઘુવંશી ફ્રેન્ડસ ગ્રૂપ રાપર તરફથી તમામ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો