તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના ડીઆરયુસીસીમાં ગાંધીધામના જગદીશ નાહટાની નિમણૂક કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ| પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનની ડીઆરયુસીસીના ગાંધીધામના મીઠા ઉદ્યોગના અગ્રણી જગદીશ નાહટાની આયોડાઇટ સોલ્ટ મેન્યુફેક્ચરર (એસએસઓ) પ્રતિનિધિ તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેઓ ગાંધીધામ રોટરી ક્લબના પ્રમુખ, ચેમ્બરના કારોબારી સભ્ય છે. સંકુલની અનેક ટ્રેડ અને સામાજિક સંસ્થાઓ જીતો જૈન સમાજ સોલ્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. કચ્છના રેલવેના સંબંધિત પ્રશ્નોથી તેઓ વાકેફ છે. કચ્છના પ્રવાસીઓને રેલવે સંબંધિત કોઇ પ્રશ્નો હોય તો તેમનો સંપર્ક 9825259845 પર સાધવા જણાવાયું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો