તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારીરોહરમાં આંકડો લખતો શખસ મુદામાલ સાથે જબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોકડ, મોબાઇલ મળી 7380 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

ક્રાઈમ રિપોર્ટર. ગાંધીધામ
ગાંધીધામના ખારીરોહર વિસ્તારમાં જાહેરમાં આંકડા લખીને જુગાર રમાડી રહેલા શખસને રોકડ અને મોબાઈલ સહિત કુલ 7 હજારના મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારના રાત્રીના અરસામાં ખારીરોહરમાં અલાનાપીરની દરગાહ સામે લીમડાના વ્રુક્ષ નીચે જાહેરમાં આંકડાનો જુગાર લખતા અબ્બાસ બાવલા સાયચા (ઉ.વ.30) (રહે. ખારીરોહર) ને પોલીસે આંકડા લખેલી ડાયરી, કોપી, રોકડ 2380 અને એક મોબાઈલ સહિત કુલ 7380ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. આંકડાનો જુગાર હજી પણ નીચલા સ્તરે ચાલી રહ્યો છે ત્યારે તેને જડમુળથી ખતમ કરવાની દિશામાં પ્રશાસન કાર્યવાહિ કરી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો