તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક પ્રશ્નોનું સમાધાન શક્ય છે, માર્ગદર્શન અપાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામમાં ડો. એચ.આર.ગજવાની સ્કુલ અને કોલેજ, વિશ્વ સિંધી સેવા સંગમ દ્વાર વિશ્વ ઓટીઝમ ડે નીમીતે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના પરીસરમાં મુખ્ય વક્તા મનોચિકિત્સક ડો. ગૌરાંગ જોષીએ વિષય પર પ્રકાશ પાડતા માનસીક સમસ્યાઓનું સમાધાન શક્ય છે, અને તે વિશે શરમ સંકોચ મુકિને તે દિશામાં આગળ વધવુ જોઇએ તેમ જણાવી મંદબુદ્ધિ બાળકોના માનસિક વિકાસ માટૅ અગત્યના પાસાઓની સમજ અને સમસ્યાના લક્ષણો તેમજ ઉપચારની માહિતી આપી હતી. કાર્યક્રમમાં વાલીઓ અને અતીથીઓ વચ્ચે પ્રશ્નોતરી પણ યોજાઈ હતી. આયોજક રાજુભાઈ ચંદનાનીએ સહુનો આભાય વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...