બાઇક ચાલક ડીવાઈડર સાથે અથડાતા ઇજાગ્રસ્ત

Gandhidham News - injured with a bike driven driver dies 062559

DivyaBhaskar News Network

Apr 17, 2019, 06:26 AM IST
તાલુકા પંચાયતની કચેરીની સામે બાઈક ચાલકે સાંજના સમયે ટ્રાફીકના પગલે સમંતુલા ગુમાવીને ડીવાઈડર સાથે બાઈક અથડાવતા તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા અને 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવતા ઘાયલને હોસ્પીટલ લઈ ગયા હતા.

X
Gandhidham News - injured with a bike driven driver dies 062559

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી