તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનતા કોલોનીમાં ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનમાં અનીયમીતતા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીધામમાં ડૉર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનની નીયમીતતા અંગે પ્રશ્નો ઉઠતા રહ્યા છે ત્યારે વધુ એક વાર જનતા કોલોની વિસ્તારમાં ચાર દિવસ સુધી કચરો લેવા માટૅ વેન ન આવતા ગ્રુહીણીઓ અકળાઈ ઉઠી હતી. શહેરના વિસ્તારોમાં ઘરે ઘરો કચરો ઉઘરાવવા માટે પાલિકાએ કોન્ટ્રાક્ટ આપ્યો છે. જનતા કોલોની વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનની વેન નીયમીત પણે અનીયમીત થઈ રહિ હોવાની ફરિયાદ વધુ એક વાર ઉઠી હતી. અહિ રહેતા મમતાબેનએ જણાવ્યુ હતુ કે છેલ્લા સપ્તાહમાં ચાર દિવસ વેન ન આવતા ઘરમાં આટલા સમયનો કચરો એકત્ર થઈ ગયો હતો. આ વેન ખુબ જલદી પસાર થઈ જતી હોવાની રાવ પણ ઉઠતી રહિ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો