તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુગારીયા ગામે એક માસ સુધી શિવ મહાપુરાણ કથા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુગારીયા ગામ પાતાળેશ્વર મહાદેવ ભજન મંડળ દ્વારા અંજાર તાલુકાના સુગારીયા ગામે પાતાળેશ્વર મહાદેવ મંદિર મધ્યે મહંત ચેનગીરી બાપુના સાનિધ્યમાં પવિત્ર ચૈત્ર મહિનામાં એક માસ સુધી સુગારીયા ગામે સમસ્ત પિતૃ મોક્ષાર્થે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે.

કથાના વક્તા તરીકે માદેવાભાઈ આહિર (ભગત)ના મુખેથી કથા રસપાન કરાવવામાં આવે છે. જેમાં મોટી સંખ્યા ભક્તો તથા ગ્રામજનો હાજર રહી આ મહાસત્સંગનો લાભ લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...