તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સતાપરમાં લોખંડના સાધનો-ઓજારોનું વિનામૂલ્યે વેલ્ડિંગ કરી અપાયું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તોલાણી પોલિટેકનિકના સીડીટીપી વિભાગ તથા સતાપર ગ્રામ પંચાયતના ઉપક્રમે તોલાણી પોલિટેકનિક કોલેજના પ્રિન્સીપાલ જે.કે. રાઠોડ તથા ઈન્ટરનલ કો ઓર્ડીનેટર પ્રો. એચ.જી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજી સપોર્ટ સર્વિસ અંતર્ગત સતાપર ગામમાં વિના મુલ્યે વેલ્ડિંગ કામના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનું ઉદઘાટન સરપંચ આરતીબેન માતાએ કર્યુ હતુ. જેમાં 35 પરિવારોને 52 જેટલી લોખંડના ખાટલા,બારી, દરવાજા, સાઈકલ તેમજ અન્ય ખેતીના ઓજારોનું વેલ્ડીંગ દ્વારા સમારકામ કરી આપવામાં આવ્યું હતુ. પુર્વ સરપંચ દિનેશભાઈ માતાએ છકડાભાડા ખર્ચીને શહેર સુધીના ધક્કા ન ખાવા પડ્યા તે માટે હર્ષની લાગણી પ્રસ્તુત કરી હતી.

જયેશભાઈ રતીલાલ મેશુરાણીએ તેમા સેવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો