• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News in order to change the order of 36 including two psis in east kachchh 062016

પુર્વ કચ્છમાં બે PSI સહિત 36ની બદલીના આદેશ

Gandhidham News - in order to change the order of 36 including two psis in east kachchh 062016

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક દ્વારા વહીવટી કારણોસર પુર્વ કચ્છમાં ફરજ બજાવી રહેલા બે પીએસઆઇ સહિત 36 કર્મીઓની આંતરીક બદલીના આદેશ કરાયા છે.

આ બદલીઓમાં ગાંધીધામ એલઆઇબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઇ બી.જી.ઠાકરને અને એમઓબી શાખાના પીએસઆઇ કે.જે.ચાવડાને કંડલા મરીન પોલીસ મથકે મુકાયા છે, ઉપરાંત સામખીયાળી, અંજાર, આદિપુર, ભચાઉ, લાકડીયા, બાલાસર, આડેસર, ગાંધીધામ એ અને બી ડિવિઝન તેમજ કંડલા મરીન પોલીસ મથકે ફરજ બજાવી રહેલા 36 જેટલા હેડ કોન્સટેબલ, પોલીસ કોન્સટેબલ એલઆરની આંતરિક બદલીઓનો આદેશ કરાયો છે.

X
Gandhidham News - in order to change the order of 36 including two psis in east kachchh 062016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી